અમે તમને ૨૨ સપ્ટેમ્બર શુક્રવારનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાશિફળ ભવિષ્યની ઘટનાઓનો ખ્યાલ આપે છે. ગ્રહના ગોચર અને નક્ષત્રની ચાલને આધારે રાશિફળ તૈયાર કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, ધંધો, આરોગ્ય શિક્ષણ અને લગ્ન અને પ્રેમ જીવન સંબંધિત દરેક માહિતી મળશે. જો તમે પણ જાણવા માગો છો કે આજનો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તો વાંચો રાશિફળ ૨૨ સપ્ટેમ્બર શુક્રવાર
મેષ: મેષ રાશિના જાતકોએ કાર્યક્ષેત્રમાં નેતૃત્વ કરવું પડી શકે છે. તમારૂ સારું નેતૃત્વ કાર્યને સફળ કરશે. વ્યાપારીઓ જો છેલ્લા ઘણા દિવસોથી સમસ્યાઓથી પરેશાન હતા તો લોન લીધા પછી તેમને સમસ્યાઓથી છુટકારો મળી જશે. યુવાનો તેમની કળાનું સારું પ્રદર્શન કરી શકશે જેના કારણે તેમનું નામ રોશન થશે. પરિવારમાં જો કોઈ મદદ માંગે છે તો તેમની મદદ માટે તમારે આગળ આવવું જોઈએ અને યથાશક્તિ અનુસાર તેમની મદદ કરવી જોઈએ. બીમારીને નાની સમજીને બેદરકારી ના કરવી અન્યથા બેદરકારીના લીધે વધુ પરેશાન થઇ શકો છો.
વૃષભ: આ રાશિના જાતકો નાના પ્રયત્નો કરીને મોટી જીત મેળવી શકશે. તેથી મહેનત કરવામાં પાછા ના પડવું. વ્યાપારીઓના નમ્ર વર્તનને કારણે લોકોમાં તેમની લોકપ્રિયતા વધશે. યુવાનોએ તેમના માતા- પિતાની વાતને નજરઅંદાજ ના કરવી જોઈએ. તેઓ જે કહે છે તેનું પાલન કરો. જો મહિલાઓએ કોઈ સંચિત મૂડી ભેગી કરી હોય તો તેમણે તેને નવી મિલકતમાં રોકાણ કરવું જોઈએ. રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે. નસોમાં ખેંચાણને કારણે પગમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. તેથી કોઈ પણ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ જરૂર લો.
https://googleads.g.doubleclick.net/pagead/ads?gdpr=0&client=ca-pub-8959962748129496&output=html&h=200&slotname=1554872281&adk=4138775608&adf=790771739&pi=t.ma~as.1554872281&w=819&fwrn=4&lmt=1695359017&rafmt=11&format=819×200&url=https%3A%2F%2Fgujaratbeat.com%2Frashifal-today-22-september-friday%2F&host=ca-host-pub-2644536267352236&wgl=1&uach=WyJXaW5kb3dzIiwiMTAuMC4wIiwieDg2IiwiIiwiMTE2LjAuNTg0NS4xOTAiLFtdLDAsbnVsbCwiNjQiLFtbIkNocm9taXVtIiwiMTE2LjAuNTg0NS4xOTAiXSxbIk5vdClBO0JyYW5kIiwiMjQuMC4wLjAiXSxbIkdvb2dsZSBDaHJvbWUiLCIxMTYuMC41ODQ1LjE5MCJdXSwwXQ..&dt=1695359016842&bpp=3&bdt=142&idt=196&shv=r20230920&mjsv=m202309140101&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D4e33a37dcc894b7d-2231c540e4e300fd%3AT%3D1695198612%3ART%3D1695358965%3AS%3DALNI_MbL5N4LJ-FgCpDIXkyH_HiMCB_xsg&gpic=UID%3D00000c4d9d1e8c6a%3AT%3D1695198612%3ART%3D1695358965%3AS%3DALNI_MaVUka0R0FnvahicbL_H-4GddtP1g&prev_fmts=0x0%2C819x200%2C819x200%2C819x200%2C819x200%2C819x200%2C819x200%2C316x250%2C819x200&nras=1&correlator=3365799247618&frm=20&pv=1&ga_vid=1926580066.1695198612&ga_sid=1695359017&ga_hid=1875073417&ga_fc=1&rplot=4&u_tz=330&u_his=2&u_h=1080&u_w=1920&u_ah=1040&u_aw=1920&u_cd=24&u_sd=1&dmc=8&adx=367&ady=1572&biw=1903&bih=963&scr_x=0&scr_y=0&eid=44759875%2C44759926%2C44759842%2C31076839%2C31077327%2C42532403%2C44796632%2C31067146%2C31067147%2C31067148%2C31068556%2C44800311&oid=2&pvsid=1796831702797235&tmod=388596693&uas=0&nvt=1&ref=https%3A%2F%2Fgujaratbeat.com%2F&fc=1920&brdim=0%2C0%2C0%2C0%2C1920%2C0%2C1920%2C1040%2C1920%2C963&vis=1&rsz=%7C%7CoeEbr%7C&abl=CS&pfx=0&fu=128&bc=31&td=1&nt=1&ifi=4&uci=a!4&btvi=7&fsb=1&xpc=RlgpjTfH6f&p=https%3A//gujaratbeat.com&dtd=296
મિથુન: મિથુન રાશિના જાતકોને ઓફીસના કામથી બહાર જવું પડી શકે છે જેના માટે તમારે તૈયાર રહેવું જોઈએ. કાર્યની યાત્રામાં કામની સાથે- સાથે મનોરંજન પણ થશે. વ્યાપારીઓ તેમના વ્યાપાર સિવાય કેટલાક નવા આવકના સ્ત્રોત શોધી શકશે જેના કારણે આજે તેઓ ખુશ રહેશે. યુવાનોએ કોઈ પણ પ્રકારના વાદ- વિવાદમાં ફસાઈને પોતાનો સમય બગાડવો જોઈએ નહીં. કેટલીક બાબતોમાં શાંત રહેવું તમારા માટે યોગ્ય રહેશે. જો સંતાન ઘરમાં ભણવા યોગ્ય બની ગયો હોય તો તેના કરિયર અને અભ્યાસ પ્રત્યે જાગરુક રહો અને તેના ભવિષ્ય માટે અત્યારથી જ યોજના બનાવવાની શરૂ કરી દે. જો તમે લાંબા સમયથી ઓપરેશન માટે વિચારી રહ્યા છો તો આ સમય ઓપરેશન કરાવવા માટે સારો છે.
કર્ક: આ રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શનને કારણે તેમના માટે કરિયરના નવા રસ્તાઓ ખુલશે. વ્યાપાર વિસ્તાર કરવામાં તમારા પ્રિયજનો દ્વારા આપવામાં આવેલી સલાહ તમને આગળ વધવામાં મદદ કરશે. તેવા સમયે યુવાનોએ ખૂબ સમજી વિચારીને સંગત કરવી જોઈએ. આ સમયે યુવાનોએ બુદ્ધિશાળી લોકો સાથે વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમે લાંબા સમયથી ઘરના ઈન્ટિરિયરને બદલવાનું વિચારી રહ્યા હતા તો આ સમય યોગ્ય છે. તમારે ઘરના ઈન્ટિરિયરમાં વધુ ખર્ચ કરવો પડી શકે છે.
સિંહ: સિંહ રાશિના જાતકો તેમના વર્તન અને કાર્ય પ્રદર્શનને કારણે સહકર્મીઓ માટે પ્રેરણા બની શકે છે. ભાગીદારીમાં વ્યાપાર કરતા વ્યાપારીઓના વ્યાપારમાં સારી વૃદ્ધિ થશે. જેના કારણે તે અન્ય શહેરોમાં પણ તેમની ધંધાની શાખા ખોલવાનું વિચારી શકે છે. જો યુવાનોએ નોકરી માટે ઈન્ટરવ્યુ આપ્યું હોય તો તેમાં તમને સફળતા મળી શકે છે. તમે ઉચ્ચ હોદ્દા પર પસંદગી પામશો તેવી પૂરી સંભાવના છે. જો ઘરમાં લગ્ન કરવા યોગ્ય કન્યા હોય તો તેમના માટે સારા પરિવાર સાથે સંબંધની વાત થઈ શકે છે. કદાચ સંબંધ પણ નિશ્ચિત થઈ જશે. ખાન- પાન પર વિશેષ ધ્યાન આપો. લીલા શાકભાજીનું વધુ સેવન કરો. એનિમિયા અથવા રક્ત સંબંધી રોગોની સમસ્યા થઈ શકે છે.
https://googleads.g.doubleclick.net/pagead/ads?gdpr=0&client=ca-pub-8959962748129496&output=html&h=200&slotname=1554872281&adk=4138775608&adf=791693463&pi=t.ma~as.1554872281&w=819&fwrn=4&lmt=1695359017&rafmt=11&format=819×200&url=https%3A%2F%2Fgujaratbeat.com%2Frashifal-today-22-september-friday%2F&host=ca-host-pub-2644536267352236&wgl=1&uach=WyJXaW5kb3dzIiwiMTAuMC4wIiwieDg2IiwiIiwiMTE2LjAuNTg0NS4xOTAiLFtdLDAsbnVsbCwiNjQiLFtbIkNocm9taXVtIiwiMTE2LjAuNTg0NS4xOTAiXSxbIk5vdClBO0JyYW5kIiwiMjQuMC4wLjAiXSxbIkdvb2dsZSBDaHJvbWUiLCIxMTYuMC41ODQ1LjE5MCJdXSwwXQ..&dt=1695359016852&bpp=3&bdt=151&idt=374&shv=r20230920&mjsv=m202309140101&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D4e33a37dcc894b7d-2231c540e4e300fd%3AT%3D1695198612%3ART%3D1695358965%3AS%3DALNI_MbL5N4LJ-FgCpDIXkyH_HiMCB_xsg&gpic=UID%3D00000c4d9d1e8c6a%3AT%3D1695198612%3ART%3D1695358965%3AS%3DALNI_MaVUka0R0FnvahicbL_H-4GddtP1g&prev_fmts=0x0%2C819x200%2C819x200%2C819x200%2C819x200%2C819x200%2C819x200%2C316x250%2C819x200%2C819x200%2C819x200%2C819x200&nras=1&correlator=3365799247618&frm=20&pv=1&ga_vid=1926580066.1695198612&ga_sid=1695359017&ga_hid=1875073417&ga_fc=1&rplot=4&u_tz=330&u_his=2&u_h=1080&u_w=1920&u_ah=1040&u_aw=1920&u_cd=24&u_sd=1&dmc=8&adx=367&ady=2589&biw=1903&bih=963&scr_x=0&scr_y=0&eid=44759875%2C44759926%2C44759842%2C31076839%2C31077327%2C42532403%2C44796632%2C31067146%2C31067147%2C31067148%2C31068556%2C44800311&oid=2&pvsid=1796831702797235&tmod=388596693&uas=0&nvt=1&ref=https%3A%2F%2Fgujaratbeat.com%2F&fc=1920&brdim=0%2C0%2C0%2C0%2C1920%2C0%2C1920%2C1040%2C1920%2C963&vis=1&rsz=%7C%7CoeEbr%7C&abl=CS&pfx=0&fu=128&bc=31&td=1&nt=1&ifi=7&uci=a!7&btvi=10&fsb=1&xpc=yu4PfZxGej&p=https%3A//gujaratbeat.com&dtd=378
કન્યા: આ રાશિના જાતકોએ પોતાના ઓફિસના કામ સમયસર પૂરા કરવા જોઈએ અને તેમની યાદી તૈયાર કરવી જોઈએ. તમારા બોસ કોઈ પણ સમયે તમારા કામની વિગતો લઈ શકે છે. વ્યાપારમાં ભાગીદાર સાથે પૈસાની લેવડદેવડમાં પારદર્શિતા હોવી જોઈએ. જૂના રોકાણ પર પણ ખાસ નજર રાખવી પડશે. યુવાનો માનસિક અને શારીરિક રીતે સક્રિય દેખાશે. તમારી આ પ્રવૃત્તિ હંમેશા જાળવી રાખો. પ્રિયજનોની વાતો તમને પરેશાન કરી શકે છે તેમણે જે પણ કહ્યું છે તેમાં તમારું ભલું જ છુપાયેલું હશે. તેથી તેમની વાતોને દિલ પર ના લો અને શાંત રહો. જો વારંવાર પગમાં દુખાવો અને થાક રહેતો હોય તો તમારામાં કેલ્શિયમની અછત રહી શકે છે. તેની તપાસ કરાવો. દરેકની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો દરેક પ્રયાસ કરવો જોઈએ તો જ તમે બધાના પ્રિય બની શકશો.
https://googleads.g.doubleclick.net/pagead/ads?gdpr=0&client=ca-pub-8959962748129496&output=html&h=200&slotname=1554872281&adk=4138775608&adf=2570624082&pi=t.ma~as.1554872281&w=819&fwrn=4&lmt=1695359017&rafmt=11&format=819×200&url=https%3A%2F%2Fgujaratbeat.com%2Frashifal-today-22-september-friday%2F&host=ca-host-pub-2644536267352236&wgl=1&uach=WyJXaW5kb3dzIiwiMTAuMC4wIiwieDg2IiwiIiwiMTE2LjAuNTg0NS4xOTAiLFtdLDAsbnVsbCwiNjQiLFtbIkNocm9taXVtIiwiMTE2LjAuNTg0NS4xOTAiXSxbIk5vdClBO0JyYW5kIiwiMjQuMC4wLjAiXSxbIkdvb2dsZSBDaHJvbWUiLCIxMTYuMC41ODQ1LjE5MCJdXSwwXQ..&dt=1695359016856&bpp=2&bdt=155&idt=378&shv=r20230920&mjsv=m202309140101&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D4e33a37dcc894b7d-2231c540e4e300fd%3AT%3D1695198612%3ART%3D1695358965%3AS%3DALNI_MbL5N4LJ-FgCpDIXkyH_HiMCB_xsg&gpic=UID%3D00000c4d9d1e8c6a%3AT%3D1695198612%3ART%3D1695358965%3AS%3DALNI_MaVUka0R0FnvahicbL_H-4GddtP1g&prev_fmts=0x0%2C819x200%2C819x200%2C819x200%2C819x200%2C819x200%2C819x200%2C316x250%2C819x200%2C819x200%2C819x200%2C819x200%2C819x200&nras=1&correlator=3365799247618&frm=20&pv=1&ga_vid=1926580066.1695198612&ga_sid=1695359017&ga_hid=1875073417&ga_fc=1&rplot=4&u_tz=330&u_his=2&u_h=1080&u_w=1920&u_ah=1040&u_aw=1920&u_cd=24&u_sd=1&dmc=8&adx=367&ady=2968&biw=1903&bih=963&scr_x=0&scr_y=0&eid=44759875%2C44759926%2C44759842%2C31076839%2C31077327%2C42532403%2C44796632%2C31067146%2C31067147%2C31067148%2C31068556%2C44800311&oid=2&pvsid=1796831702797235&tmod=388596693&uas=0&nvt=1&ref=https%3A%2F%2Fgujaratbeat.com%2F&fc=1920&brdim=0%2C0%2C0%2C0%2C1920%2C0%2C1920%2C1040%2C1920%2C963&vis=1&rsz=%7C%7CoeEbr%7C&abl=CS&pfx=0&fu=128&bc=31&td=1&nt=1&ifi=8&uci=a!8&btvi=11&fsb=1&xpc=YSHepw1wiC&p=https%3A//gujaratbeat.com&dtd=382
તુલા: તુલા રાશિના જાતકોને અટકેલ પ્રમોશન મળવાની સંભાવના છે. ઓફીસના વરિષ્ઠ અધિકારીઓ તરફથી માર્ગદર્શન મળશે. ધંધાના શરૂવાતના તબક્કામાં વ્યાપારીઓને પૈસાની તંગી રહેશે તેથી ધૈર્ય રાખો થોડા સમય પછી કામ ચાલુ થશે તો આવક થશે. યુવાનો પરીક્ષાઓમાં સફળતા મેળવતા જણાય છે તેથી તમારા પ્રયત્નો ચાલુ રાખો અને સખત મહેનત કરવામાં કોઈ કસર છોડશો નહીં. જો પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેને વધવા ના દો અને તેને શાંત કરો. નાની નાની વાતોને માન ના આપવું જોઈએ. જે જાતકો વિવિધ રોગોથી પીડિત છે અને દવાઓનું સેવન કરે છે તેમને સમયસર દવાઓ લેવાનું ના ભૂલવુ જોઈએ. ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે જેના કારણે તમારે ઘરે સમય પસાર કરવો પડશે.
વૃશ્ચિક: આ રાશિના જાતકોનો તેમના બોસ સાથે સારો તાલમેલ રહેશે. આ તાલમેલ તમારી સફળતાનો માર્ગદર્શક બનશે. વ્યાપારીઓએ વ્યાપાર લગતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડી શકે છે. જૂના વ્યાપારની સાથે- સાથે નવા વ્યાપારની યોજના પણ બનાવી શકો છે. યુવાનો પાસે બુદ્ધિ કૌશલ્ય છે પરંતુ આ બુદ્ધિનો ઉપયોગ કોઈને નુકસાન પહોંચાડવા માટે ના કરો. ઘરના બગડતા વાતાવરણથી તમે ચિંતિત રહી શકો છો પરિવારનો ભાગ હોવાને કારણે ઘરનું વાતાવરણ સુધારવાનો પ્રયાસ કરવો તમારી ફરજ છે. પેટ સંબંધિત રોગોના કિસ્સામાં તમારે ખૂબ કાળજી રાખવી પડશે અને તે માટે તમારે સૌથી પહેલા તમારા આહાર પર ધ્યાન આપવું પડશે. તમે તમારી સમસ્યાઓના નિરાકરણ માટે સરકારનો સહયોગ મેળવી શકશો. તે સહયોગથી જ સમસ્યાનું સમાધાન થશે.
https://googleads.g.doubleclick.net/pagead/ads?gdpr=0&client=ca-pub-8959962748129496&output=html&h=200&slotname=1554872281&adk=4138775608&adf=153600267&pi=t.ma~as.1554872281&w=819&fwrn=4&lmt=1695359017&rafmt=11&format=819×200&url=https%3A%2F%2Fgujaratbeat.com%2Frashifal-today-22-september-friday%2F&host=ca-host-pub-2644536267352236&wgl=1&uach=WyJXaW5kb3dzIiwiMTAuMC4wIiwieDg2IiwiIiwiMTE2LjAuNTg0NS4xOTAiLFtdLDAsbnVsbCwiNjQiLFtbIkNocm9taXVtIiwiMTE2LjAuNTg0NS4xOTAiXSxbIk5vdClBO0JyYW5kIiwiMjQuMC4wLjAiXSxbIkdvb2dsZSBDaHJvbWUiLCIxMTYuMC41ODQ1LjE5MCJdXSwwXQ..&dt=1695359016868&bpp=5&bdt=167&idt=383&shv=r20230920&mjsv=m202309140101&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D4e33a37dcc894b7d-2231c540e4e300fd%3AT%3D1695198612%3ART%3D1695358965%3AS%3DALNI_MbL5N4LJ-FgCpDIXkyH_HiMCB_xsg&gpic=UID%3D00000c4d9d1e8c6a%3AT%3D1695198612%3ART%3D1695358965%3AS%3DALNI_MaVUka0R0FnvahicbL_H-4GddtP1g&prev_fmts=0x0%2C819x200%2C819x200%2C819x200%2C819x200%2C819x200%2C819x200%2C316x250%2C819x200%2C819x200%2C819x200%2C819x200%2C819x200%2C819x200%2C819x200&nras=1&correlator=3365799247618&frm=20&pv=1&ga_vid=1926580066.1695198612&ga_sid=1695359017&ga_hid=1875073417&ga_fc=1&rplot=4&u_tz=330&u_his=2&u_h=1080&u_w=1920&u_ah=1040&u_aw=1920&u_cd=24&u_sd=1&dmc=8&adx=367&ady=3701&biw=1903&bih=963&scr_x=0&scr_y=0&eid=44759875%2C44759926%2C44759842%2C31076839%2C31077327%2C42532403%2C44796632%2C31067146%2C31067147%2C31067148%2C31068556%2C44800311&oid=2&pvsid=1796831702797235&tmod=388596693&uas=0&nvt=1&ref=https%3A%2F%2Fgujaratbeat.com%2F&fc=1920&brdim=0%2C0%2C0%2C0%2C1920%2C0%2C1920%2C1040%2C1920%2C963&vis=1&rsz=%7C%7CoeEbr%7C&abl=CS&pfx=0&fu=128&bc=31&td=1&nt=1&ifi=10&uci=a!a&btvi=13&fsb=1&xpc=VwfGZ6DZRq&p=https%3A//gujaratbeat.com&dtd=387
ધન: ધન રાશિના જાતકોએ પેન્ડિંગ કામ અંગે ચિંતા ના કરવી જોઈએ બસ તેને પૂર્ણ કરવાનો પ્રયાસ શરૂ કરો બાકી રહેલા કામ પૂર્ણ થઈ જશે. જો તમે ધંધો કરશો તો સારું રહેશે તમે કોઈ સર્જનાત્મક, રચનાત્મક કાર્ય કરશો તો તમારું મન પ્રસન્ન રહેશે અને ગ્રાહકો પણ આકર્ષિત થશે. યુવાનોએ તીખી પ્રતિક્રિયાઓ આપવાનું ટાળવું જોઈએ. તીખી પ્રતિક્રિયા ક્યારેય સારી નથી હોતી. તે પોતાનું જ નુકસાન કરે છે. આજે જૂના સંબંધીઓ અને મિત્રો સાથે મુલાકાત થશે જેમને મળીને મન પ્રસન્ન રહેશે. તેમને પણ તમને મળીને પણ ખુબ જ સારું લાગશે. ખાવા- પીવામાં બેદરકારી ના રાખો નહીંતર તમારું વજન વધશે અને તે તમારા માટે સમસ્યા બની શકે છે. જો મન અશાંત હોય અને શાંતિ ના મળી રહી હોય તો મૌન રાખવાને બદલે પોતાના પ્રિયજનો સાથે દિલની વાત શેર કરવી જોઈએ.
મકર: આ રાશિના જાતકો ઓફિસના કામને આગળ ધપાવવા માટે ત્યાંની ટીમની મદદ લઈ શકે છે. ટીમની મદદ મળતા જ કામ સરળતાથી પૂરા થઈ જશે. ધંધો સાવધાનીથી કરવો જોઈએ. મોટો સ્ટોક સમજી- વિચારીને ડમ્પ કરવો જોઈએ નહીં તો માલ પણ ફસાઈ શકે છે. યુવાનોને કેટલાક વિદ્વાન લોકો સાથે રહેવાનો અવસર મળશે. તેમની સંગતમાં રહીને જ તેમને થોડું માર્ગદર્શન મળશે. પરિવારમાં દરેક સાથે બેસીને ભોજન કરવાની પરંપરા બનાવવી જોઈએ. તેમ કરવાથી પ્રિયજનો વચ્ચે પ્રેમ વધશે. તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે તમારે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાની સાથે- સાથે તમારા આહારમાં સુધારો કરવો પડશે. આજાણ્યામાં થયેલ ભૂલો પણ તમને શરમમાં મૂકી શકે છે તેથી કોઈ પણ કામ વિચાર્યા વગર ના કરો જેથી ભૂલ થવાની કોઈ શક્યતા ના રહે.
કુંભ: કુંભ રાશિના જાતકોને ઓફિસમાંથી નવા કામની જવાબદારી મળી શકે છે તેથી ઉપરી અધિકારીઓથી લઈને નાના અધિકારીઓ સુધી દરેક સાથે સારો વ્યવહાર રાખો. મેડિકલ સાથે જોડાયેલા વ્યાપારમાં નફો થવાની સંભાવના છે. તમારે તમારું ધ્યાન વ્યાપારમાં કેન્દ્રિત કરવું જોઈએ. મોટા ભાઈઓ સાથે તમારા સંબંધો સુધારવાનો પ્રયાસ કરો. તેમને મળવા જાઓ અને સાથે બેસીને પરિવાર વિશે વાત કરો. સમય કાઢો અને તમારા પ્રિયજનોને સમય આપો. તેમની સાથે બેસીને તેમની સાથે સમય પસાર કરવાથી તમે ખૂબ જ હળવાશ અનુભવશો. જો તમે બીપીના દર્દી છો તો તમારે સાવધાન રહેવું જોઈએ. માનસિક તણાવ તમારા માટે ઘાતક છે તેથી વ્યર્થમાં કોઈ વાતની ચિંતા ના કરો. તમારા મનમાં કોઈ વાતનો પછતાવો રહી શકે છે. ધ્યાન અને યોગ તમારા માટે યોગ્ય રહેશે તેનાથી તમને શાંતિ મળશે.
મીન: આ રાશિના જાતકો જે નવી નોકરી શોધી રહ્યા છે તેમને જલ્દી જ ઈચ્છિત નોકરી મળવાની સંભાવના છે. વ્યાપારીઓની સતત સફળતાને કારણે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. જેના કારણે મન પ્રસન્ન રહેશે. યુવાનોએ માનસિક રીતે ખૂબ સક્રિય રહેવું પડશે તો જ તે સમયસર કાર્ય પૂર્ણ કરી શકશે. પરિવારમાં પ્રિયજનો તરફથી મનગમતી ભેટ મળી શકે છે ભેટ મળ્યા પછી ચહેરા પર ખુશીની લાગણી જોવા મળે તે સ્વાભાવિક છે.