Wednesday, November 20, 2024
HomeEntertainmentશેહનાઝ ગિલે બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં શેર કર્યા PHOTOS

શેહનાઝ ગિલે બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં શેર કર્યા PHOTOS

શેહનાઝ ગિલે સોશિયલ મીડિયા પર બ્લેક એન્ડ વ્હાઇટ કલરના ડ્રેસમાં તેના નવા લૂકની તસવીરો શેર કરી છે. આ દરમિયાન અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. તમને જણાવી દઈએ કે, શેહનાઝ ગિલની ફિલ્મ ‘થેન્ક યુ ફોર કમિંગ’ 6 ઓક્ટોબર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ પ્રમોશન દરમિયાન અભિનેત્રી અલગ-અલગ લુકમાં જોવા મળી રહી છે.

હાલમાં જ શેહનાઝ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બ્લેક એન્ડ વ્હાઇટ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે.

તેણીનો ડ્રેસ સફેદ મોતીથી શણગારવામાં આવ્યો છે. અભિનેત્રીએ ડ્રેસ સાથે મેચ થતી કાનમાં બુટ્ટી પહેરી છે

ડ્રેસની સાથે અભિનેત્રીએ સેન્ટર પાર્ટેડ ઓપન હેરસ્ટાઈલ અને પગમાં બ્લેક કલરની હાઈ હીલ્સ પહેરી છે

તમને જણાવી દઈએ કે, શેહનાઝ ગિલની ફિલ્મ ‘થેન્ક યુ ફોર કમિંગ’ 6 ઓક્ટોબર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં તેમના સિવાય અનિલ કપૂર, ભૂમિ પેડનેકર, કુશા કપિલા, ડોલી સિંહ અને શિબાની બેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments