Wednesday, November 20, 2024
HomeGujarati Newsગણપતિ આગમનની યાત્રામાં બની ગયું એવું કે 20 વર્ષના જુવાનજોધ યુવકનો જીવ...

ગણપતિ આગમનની યાત્રામાં બની ગયું એવું કે 20 વર્ષના જુવાનજોધ યુવકનો જીવ ગયો, માં-બાપના મોઢા ફાટેલા રહી ગયા..!

હાલ ગણેશ મહોત્સવનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે, દરેક શેરી અને ગલીઓમાં ગણપતિનું આગમન થઈ ચૂક્યું છે. ભક્તોમાં પણ ભારે હર્ષ અને ઉલ્લાસ દેખાઈ આવ્યો છે. શ્રદ્ધાળુએ તો દર્શન કરવા માટે પંડાલની સામે લાંબી લાંબી લાઈનો પણ લગાવી દીધી હોય છે, ગણપતિ આગમનની યાત્રા દરેક શહેરોમાં ખૂબ જ ધામધૂમથી નીકળી પડી હતી..

આવા સમયે શહેરમાં શાંતિ બનેલી રહે એટલા માટે પોલીસ તંત્ર ખૂબ જ સતર્કતાથી કામગીરી કરતું હોય છે, આ સાથે સાથે શહેરના નાગરિકોને પણ ડગલેને પગલે સાચવીને તેમજ ચેતવીને જીવન જીવવા માટે દરેક લોકોને સૂચના આપવામાં આવતી હોય છે. ગણપતિનું આગમન યાત્રાની અંદર એક એવી ઘટના બની ચૂકી છે કે, હાલ એક મા બાપના જીવ અધ્ધર થઇ ગયા છે..

અને તેમના ડોળા ફાટેલા અને ફાટેલા જ રહી ગયા છે, આ ચોંકાવનારી ઘટના નીમ્રતપાર્ક વિસ્તારમાંથી સામે આવી છે. અહીં આવેલી ધીરજનાથ કોલોનીમાં અમૃતભાઈ નામના યુવક તેમના પરિવાર સાથે રહે છે, અમૃતભાઈ એ ખાનગી કંપનીમાં મેનેજર તરીકેનું કામકાજ કરે છે. પરિવારમાં તેમની પત્ની દીપિકાબેન તેમનો 20 વર્ષનો દીકરો પ્રતીક તેમજ 14 વર્ષની દીકરી નિધિનો સમાવેશ થાય છે..

ગણપતિ આગમનની યાત્રાના દિવસે તેમની કોલોનીનું યુવક મંડળ બાપાની મૂર્તિ લેવા માટે ઘરેથી નીકળ્યું હતું, આ યુવક મંડળની સાથે સાથે 20 વર્ષનો પ્રતીક પણ તેના ઘરે તેના માતા પિતાના આશીર્વાદ લઈને બાપાની આગમન યાત્રામાં જવા માટે નીકળ્યો હતો. બિચારા મા બાપને એવી તો શી ખબર કે, તેમનો દીકરો જે હસતા ખેલતા મોઢેથી ઘરેથી નીકળ્યો છે..

તે હવે પાછો ક્યારેય ઘરે પરત આવવાનો નથી, યુવક મંડળની સાથે પ્રતીક પણ બાપાના આગમનની યાત્રાની અંદર ચાલવા લાગ્યો હતો ચાલતા ચાલતા અચાનક જ તેને ચક્કર આવવા લાગ્યા અને એવી ઘટના બની ગઈ કે, 20 વર્ષના જુવાન જોધ યુવકનો જીવનો તો ફટાકડો બોલી ગયો હતો..

રોડ ઉપર એક પછી એક પછી એક જુદા-જુદા યુવક મંડળો દ્વારા યોજાયેલા ગણપતિ મહોત્સવની મૂર્તિઓનું આગમન થઈ રહ્યું હતું, જ્યારે પ્રત્યેક તેના અન્ય મિત્રોની સાથે આગમન યાત્રાની અંદર ચાલતો હતો, ત્યારે અચાનક જ થઈને ચક્કર આવવા લાગ્યા અને તે નીચે ઢળી પડ્યો હતો..

રોડ ઉપર એક બાજુએ ગણેશ યાત્રા ચાલતી હતી, તો બીજી બાજુએ વાહનોની અવરજવર પણ સતત રહેતી હતી. પ્રતિક ચક્કર ખાઈને વાહનોની અવર-જવર વાળી બાજુએ નીચે ઢળી પડ્યો હતો. પરિણામે પાછળથી આવતા એક ટેમ્પો ચાલકે પ્રતિકને અડફેટે લઈ લીધો અને તેના માથા ઉપર થી ટેમ્પોના ચારેય ટાયર ચાલી ગયા હતા..

આ ઘટનાને જે લોકો નજરે જોઈ ગયા છે, તેને તો હજુ પણ ઊંઘ આવતી નથી કારણ કે, એટલો બધો દર્દના અકસ્માત કોઈ પણ સામાન્ય વ્યક્તિ પોતાની નજર સામે જોઈ શકતા નથી. આ ઘટના માત્ર પાંચ સેકન્ડની અંદર જ બની ચૂકી હતી. પ્રતીકને ચક્કર આવ્યા અને તે નીચે ઢળી પડતાની સાથે જ પાછળથી આવતા એક ટેમ્પો ચાલકે પ્રતીકને કચડી નાખ્યો હતો..

ટેમ્પો ચાલક બિલકુલ ધીમી ગતિએ ચાલતો હતો, પરંતુ અચાનક જ પ્રત્યેકનું માથું રોડ ઉપર ઘસડાઈ જવાને કારણે ટેમ્પો ચાલે ટેમ્પોને કાબૂમાં લે પહેલા તો ટેમ્પોના ટાયર પ્રતીકના માથા ઉપરથી ફરી વળ્યા હતા અને ઘટના સ્થળે જ પ્રતીકનું મૃત્યુ થઈ ગયું હતું, તેના શરીરના તો ચીથડે ચિથડા બોલી ગયા અંદરના અવયવો પણ બહાર રોડ ઉપર ફાટીને આવી ગયા હતા..

આ દ્રશ્ય ને નજરે જોનારા લોકોના મોઢામાંથી પણ ચીકો ફાટી નીકળી હતી, તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં સુધીમાં તો ખૂબ જ મોડું થઈ ગયું હતું અને પ્રતીકનો જીવ પણ ચાલ્યો ગયો હતો, ઘટનાના સમાચાર પ્રતીકના માતા-પિતાને પણ પહોંચાડવામાં આવ્યા જ્યારે આ વાતના સમાચાર દીપીકાબેન અને અમૃતભાઈ સુધી પહોંચ્યા ત્યારે આ બંને વ્યક્તિના તો મોઢા ફાટેલા અને ફાટેલા જ રહી ગયા હતા..

તેમનો લાડકવાયો દીકરો ઘરેથી મા બાપના આશીર્વાદ લઈને બાપાની આગમન યાત્રાની અંદર જવા માટે નીકળ્યો હતો, પરંતુ કમ નસીબે તેવી પરિસ્થિતિનો ભોગ બની ગયો કે, બિચારાનો જીવ ચાલ્યો ગયો હતો. ગયા વર્ષે પણ ગણિત આગમનની યાત્રા વખતે યુવકોના મૃત્યુના બનાવવાનો મામલો સામે આવ્યો હતો..

અને આ વર્ષે પણ 20 વર્ષના જુવાનજોધ યુવકના મૃત્યુનો બનાવ સામે આવતાની સાથે ચારેકોર ફફડાટનો માહોલ સર્જાઈ ગયો છે, પ્રતીકના માતા-પિતા ઘડીને સહન કરી શક્યા નહીં, પ્રતીકની બહેન પણ ખૂબ જ ઊંડા આઘાતની અંદર ચાલી ગઈ હતી, સોસાયટીના લોકો પણ શોકમાં ગરકાવ થયા છે. કારણ કે એક બાજુ તહેવારનો સમય ચાલી રહ્યો છે જ્યારે બીજી બાજુ મોતનો માતમ છવાયેલો છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments