Janhvi Kapoor tinder swipe ride: ડેટિંગ અને સંબંધો વિશે અભિનેત્રી જાહન્વી કપૂરે મન ખોલીને વાત કરી છે. જાહન્વી જણાવે છે કે હાઇ સ્ટેન્ડર્ડનો રાખવાનો મતલબ એ છે કે પોતાને એટલું મહત્વ આપો કે તમે જાણી શકો કે તમે કેવી રીતે યોગ્ય છે.
Mumbai: જાહન્વી કપૂરની શાંત મિજાજા અને એક્ટિવ એક્ટ્રેસમાંથી એક છે જે દરેક વાતને ખુલીને બધાની આગળ શેર કરતી હોય છે. આ ફિલ્મો સિવાય પોતાના અફરને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ટિંડરના સ્વાઇપ રાઇડના નવીનત્તમ એપિસોડમાં જાહન્વી કપૂરે જણાવ્યું કે..પોતાનાથી પ્રેમ કરો, અને જાણો કે તમે યોગ્ય છે અને કોઇ પણ એવી વ્યક્તિ સાથે હાથ ના મેળવો જે તમને એવી રીતે સમજતા નથી.
જાહન્વી કપૂર આગળ જણાવે છે કે સુંદરતા દરેક પ્રકારે આવે છે અને કોઇ પણ હિસ્સામાં પ્રેમ કરવાથી શરૂ થાય છે. એક મોર્ડન મહિલાના રૂપમાં મેં શીખ્યુ છે કે હાઇ સ્ટાન્ડેર્ડ હોવું એ કોઇ નખરાબાજી નથી. તમે પોતાની જાતને એટલું મહત્વ આપો કે તમે જાતે જ સમજી જાવો કે હું કઇ રીતે યોગ્ય છે.
આ વિશે જાહન્વી આગળ જણાવે છે કે જ્યારે વાત ડેટિંગની આવે ત્યારે ઇમાનદારી મહત્વનો ભાગ ભજવે છે, આ કોઇ ખેલ નથી..માત્ર વાસ્તવિક સંબંધ હોવો ખૂબ જરૂરી છે. ટિંડરની સ્વાઇપ રાઇડનો આ એપિસોડ એ વસ્તુની યાદ અપાવે છે કે એક એવી દુનિયા છે જે પૂરા લેબલથી પ્રેમથી કરે છે, પરંતુ આમાં તમે તમારા મુલ્ય, તમારું શરીર અને તમારા નિયમને મહત્વતા રાખે છે. તમે એક એવા સંબંધો હકદાર છો જેમાં લોકો એ રીતે પ્રેમ કરે જેવા તમે છો.
જાન્હવીએ વાતચીત દરમિયાન જણાવ્યુ કે કેવી રીતે મહિલઓને એ વાત મહેસુસ કરાવવી કે એ સંપૂર્ણ નથી અને બ્યુટી સ્ટાન્ડર્ડને પૂરું કરતી નથી. જો કે જાહન્વી આ ટાઇપની દરેક વાત પર મહત્વતા જણાવી અને ભારપૂર્વક લોકોને શેર કરી
જાન્હવીએ વાતચીત દરમિયાન જણાવ્યુ કે કેવી રીતે મહિલઓને એ વાત મહેસુસ કરાવવી કે એ સંપૂર્ણ નથી અને બ્યુટી સ્ટાન્ડર્ડને પૂરું કરતી નથી. જો કે જાહન્વી આ ટાઇપની દરેક વાત પર મહત્વતા જણાવી અને ભારપૂર્વક લોકોને શેર કરી