Wednesday, November 20, 2024
HomeGujarati Newsબદામ અને અખરોટ ની જગ્યાએ બાળકોને આ એક વસ્તુના 5-7 દાણા ખવડાવી...

બદામ અને અખરોટ ની જગ્યાએ બાળકોને આ એક વસ્તુના 5-7 દાણા ખવડાવી દો બાળકોનું મગજ કોમ્પ્યુટર કરતા પણ ફાસ્ટ દોડવા લાગશે

આજના યુગમાં દરેક માતા પિતા પોતાના બાળકોને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માંગતા હોય છે, સાથે તે એવું પણ ઈચ્છતા હોય છે કે તેમનો બાળક બીજા બાળક કરતા હોશિયાર અને બુદ્ધિવાન બનીને તેમના માતા પિતાનું નામ રોશન કરે.

આ માટે બાળકને હોશિયાર થવું ખુબ જ જરૂરી છે. માટે બાળકને એવા કેટલાક હેલ્ધી ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ, લીલા પાન વાળા શાકભાજી વગેરે ખવડાવવું જોઈએ. પહેલાના સમયમાં ને આજના સમયમાં ઘણા લોકો એવું માનતા હોય છે બુદ્ધિ અને યાદશક્તિ વધારવા માટે બદામ અને અખરોટ જ ખાવી જોઈએ.

પરંતુ આજે અમે તમને એવી વસ્તુ વિષે જણાવીશું જનુ સેવન કરવાથી બદામ અને અખરોટ કરતા પણ ખુબ જ ગુણકારી અને બાળકોના સર્વાંગી વિકાસ વધારવામાં ખુબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.

આ માટે જે વસ્તુ ખાવાની છે તે છે પીસ્તા. તમે પણ આ જાણીને આચર્ય થતું હશે પરંતુ હા તે એકદમ સાચું છે. પિસ્તા ખાવાથી બાળકોનો ખુબ જ સારો વિકાસ થાય છે. આ માટે પિસ્તા હંમેશા પલાળીને જ ખાવા જોઈએ.

તમને જણાવી દઉં કે બાળકને હોશિયાર અને બુદ્ધિવાન બનાવવા માટે નાનપણ થી પોષક તત્વો યુક્ત આહાર ખવડાવો જોઈએ. બાળકો ના વિકાસ ની શરૂઆત નાની ઉંમરથી જ ચાલુ થઈ જાય છે આ માટે મગજના સારા વિકાસ માટે પિસ્તા નો સમાવેશ કરી શકાય છે. જે બાળકના માનસિક અને શારીરિક વિકાસ વઘારવામાં ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

પિસ્તામાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જે બાળકના મગજના વિકાસ થી લઈને બાળકના શરીરમાં ઈમ્યુનિટી બનાવી રાખવામાં મદદ કરે છે જેથી બાળક અનેક નાની મોટી બીમારી થી બચી શકે છે. જો બાળકનું પેટ ખરાબ રહેતું હોય તો ફાયબરથી ભરપૂર એવા પિસ્તા ખાવામાં આવે તો પેટ એકદમ સાફ રહે છે.

આ સાથે પેટના દુખાવા કે પેટ ફૂલવા જેવી સમસ્યાથી બચાવે છે. આ સાથે નાની ઉંમર થી જ બાળકની ફિટનેસ જળવાઈ રહેશે. તેમાં ખુબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમ પણ મળી આવે છે નાની ઉંમર થી બાળકોના હાડકાને મજબુત બનાવી રાખવામાં મદદ કરે છે.

આ ઉપરાંત તેમાં રહેલ કેલ્શિયમ દાંત ને પણ મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઘણા બાળકો સ્કૂલ માં જતા હોય છે અને તેમને વાંચેલું યાદ રહેતું ના હોય તો નિયમિત પાને પિસ્તા ખવડાથી મગજનો ખુબ જ સારો વિકાસ થાય છે અને બાળકના મગજની યાદશક્તિમાં વધારો કરે છે.

આ માટે જો અમે તમારા બાળકોને મગજ કોમ્પ્યુટર કરતા પણ તેજસ્વી બનાવવા માંગતા હોય તો પિસ્તાને ખવડાવી શકાય. તમારું બાળક દુનિયાના સૌથી મોટા સાયન્ટિસ્ટ કરતા પણ વધુ હોશિયાર અને બુદ્ધિમાન બની જશે. ખાસ ઘ્યાનમાં રાખવું કે પિસ્તાને 6-7 કલાક પાણીમાં પલાળીને રહેવા દો અને ત્યારબાદ જ તેને ખવડાવવા જોઈએ. આ ઉપરાંત દિવસ દરમિયાન 5-7 પિસ્તા જ ખવડાવવા જોઈએ.

અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર, બ્યૂટી ટિપ્સ, હેલ્થ & ફિટનેસ ટિપ્સ સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, કૃપા કરીને ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ જરૂર લો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments